Monday, July 1, 2013

આતતાયી आततायी Aattitayi ના પ્રકાર

આતતાયી  6 પ્રકારના છે :
1) ઝેર આપનાર 
2) ઘર સળગાવી દેનાર 
3) ભયંકર શસ્ત્રો થી હુમલો કરનાર 
4) ધન લુંટનાર 
5) બીજા ની જમીન  પડાવી લેનાર 
6) બીજા ની પત્ની ઉપાડી જનાર આવા અત્યાચારી - અપરાધી ને મારી નાખવા માં કોઈ-કશું   પાપ નથી લાગતું 
-ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે  page 55 [ઈસ્કોન ]

**
आततायी ६  प्रकार के होते है :
१) ज़हर देने वाला 
२) [अन्यों के} घर को जलने वाला 
३) भयंकर घटक शस्त्रों से हुम्ला करनेवाला 
४) धन की चोरी करने वाला 
५) अन्यो की जमीन छीन ने वाला 
६)अन्योकी स्त्रिओ का अपहरण करने वाला 
ऐसे अत्याचारी -अपराधी का नाश करने मई कोई पाप नहीं है 
यह    गुजराती पुस्तक  'भगवद  गीता तेना मूल रूपे ' पन्ना क्रमाक ५५ [इस्कोन }  के अंश का भाषान्तर है 

No comments:

Post a Comment