શીખતા શીખવું
શીખવાનું શું હોઈ છે અક્ષર ની ઓળખ - વાગલે -વાચન ગણન અને લેખન . હકીકત માં ,જોતા સાંભળતા શીખવાની વધારે જરૂર છે . યાની કે અવલોકન કરવું અને તેથીય વધારે અગત્યનું છે સમજવું . ખરા અર્થ માં સમજ્યા ત્યારેજ ગણાય કે તમે અનન્ય ને તે વાત સમજાવી શકો અથવા બીજા, વધારે કે ઓછા શબ્દો માં વ્યક્ત કરી શકો .
અવલોકન કરવાનું શીખવાડી શકાય ,શું જોવાનું છે તે પણ બતાવી શકાય .વાચી ને શીખવું પણ અત્યંત જરૂરી છે કારણ કે બધું જાતે જોવા નો મોકો બધાને ના મળે . વાંચીને સમજવા માં મન ની કલ્પના શક્તિ વધારે અગત્ય ની હોઈ છે
I hear and I forget. I see and I remember. I do and I understand. -Confucius
By three methods we may learn wisdom: First, by reflection, which is noblest; Second, by imitation, which is easiest; and third by experience, which is the bitterest. Confucius

No comments:
Post a Comment