Wednesday, May 22, 2013

માંડી મને દૈવત દેજે - modi's poem on MAA [his own Ma or Bharat Mata} 4


માંડી મને દૈવત દેજે
હું તો કાળજાની કોટડી મા બેઠો છુ માં, માં મને કેહ્જે તું ખમાં ખમાં
મને દૈવત દેજે મને દેજે તું સત ,કે રાખું હું પથ , મારું એકજ આ વ્રત
મને તારી એક ચાહત મને તારી રાહત હૂ તો ...
રાગ ને મેં  ત્યાગ્યો વૈરાગ્ય મેં  માંગ્યો ,નથી ફુલો ની માયા નથી સૌરભ ની છાયાં
મારો સુરા નો પંથ છે તારું વહાલ તો અંનત છે મારા ભવ ના સાગર માં એક તારો છે ભા
મારા ભવ ના સાગર માં એક તારી છે નાવ
દરિયો પણ કોઈ દિવસ ડુસકા ભરે ને ક્યારે પણ કદીયે બોલે નહિ અરે
બાગ ને બગીચા કદી સુકાયી જય ને ફૂલડાં આપ મેળે  કરમાંઈ  જય 
માળી પણ જયારે શરમાય  જાય ,ત્યારે તું અસુડા સીચી દેજે 
અવગુણ પર  આંખ  તારી મીચી દેજે 
ફૂલ ના  એક હાર ને એવો તું ગુથ  કે એમાં થી પ્રગટી  રહે ઈશ્વર નું રૂપ 




No comments:

Post a Comment